Sunday, February 20, 2011

શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ

શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમાં આપેલિ માહિતિ નિચે પ્રમાણે

વિશ્વમાં બધાથી મોઠુ તિર્થક્ષેત્ર

શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ એટલે પાપમાંથી મુક્ત કરણરુ, પાપમાટે ક્ષમા કરણાર, પુણ્યની વ્રુદ્ધિ કરણાર, પરમાત્મા મેળવી આપણાર, ગુરુના ચરણનો મહિમા ફ઼્ઐલાવનાર અને મને પુરુશાર્થ બનાવનાર વિશ્વમાં અદ્વિતિય એકમાત્ર તિર્થક્ષેત્ર.

શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્ર એવુ તિર્થક્ષેત્ર ચે કે જ્યા શ્રદ્ધાવાન ચે, એવા પ્રત્યેક શ્રદ્ધાવાન ઠેકાણે, અને તેનિ આજુબાજુમાં અનિરુદ્ધ ગુરુક્ષેત્રનો શેવટસુથી પ્રભાવ ચે.

શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ એ વિશ્વમાં એકમાત્ર અદ્વિતિય ક્ષેત્ર શા માટે?

૧) શ્રી અનિરુદ્ધનાં પંચગુરુ એટલે શ્રી દત્તગુરુ, શ્રી ગયત્રી માતા, શ્રીરામ, હનુમંત અને સાઈનાથ એમના નિવાસ સ્થાનો આચ તિર્થક્ષેત્રમાં છે.
૨) ગાયત્રી માતાએ નવઅંકુર ઐશ્વર્ય મેળવીને સિદ્ધ કરેલી પ્રાણ સ્વરુપ પ. પૂ. શ્રી અનિરુદ્ધ બાપુ, પ. પૂ. નંદાઈ અને પ. પૂ. સુચિતદાદા એમનો પ્રત્યક્ષ વાસ્તવ્ય આચ તિર્થક્ષેત્રમાં ચે, પ્રત્યક્ષ દર્શન અને ચરણમુદ્રનો દર્શનનો લાભ આચ તે તિર્થક્ષેત્રમાં.
૩) "હુ તને કોઇ દિવસ પણ ચોડિ દેવાનો નથી" આ સદગુરુ શ્રી અનિરુદ્ધના ક્રુપાળૂ વચનથિ દર એક ભક્તને અનિરુદ્ધ ચરણનો શ્રદ્ધા ભાવ દૃઢ થયલો છે, તે આચ તિર્થ ક્ષેત્રમાં.
૪) અકારણ કારુણ્ય, ક્ષમા અને મારા અનન્ય ભક્તીની સ્વિક્રુતી કરિને, મારા પરિશ્રમને, કાર્યને અને ક્ષમતાને સતત ભક્તી અને શક્તી વગેરે ૯ ઐશ્વર્ય મેળવિ આપણાર, મારા હક્કનો અને પ્રેમનૂ સ્થળ એટલેચ ધર્માસન એટ્લેચ ધર્મનો આસન અને પાવિત્રનુ અધીષ્ઠાન છે એવા મારા શ્રી અનિરુદ્ધ બાપુ, એમના ધર્માસનનો દર્શન થાય એ આચ તે તિર્થક્ષેત્રમાચ.
૫) દરરોજ આરતી, જપ, ઉપાસના, વિષ્ણૂ સહસ્ત્ર નામ વગેરે ભાવપુર્ણ રોજના કર્યક્રમો સાથે “શ્રીરામરસાયન“ , “માતૃવાત્સલ્યવિંદાનમ“ આ ગ્રંથના રોજ પઠણને લિધે મારામાનો ભક્તી ભાવ સહજ પ્રગટ થઇને ભક્તી ભાવ વધે તે આચ તિર્થક્ષેત્રમાં.
૬) સદગુરુ શ્રી અનિરુદ્ધના સંકલ્પ શક્તીમાંથી પ્રગટ થયલા એકમેવ અદ્વિતિય એવા  "ત્રિવિક્રમનો" પ્રત્યક્ષ દર્શન થાય તે આ તિર્થક્ષેત્રમાં.
૭) પ્રણવ સ્વરૂપ શ્રી અનિરુદ્ધના પ્રેમનો અખંડ સગુણ સાકાર દર્શન થાય એ આચ તિર્થક્ષેત્રમાં.
૮) જેનો મુળ ગુણધર્મ શ્રદ્ધાવાનને ક્ષમા કરણાર. તે શ્રીમદ પુરુષાર્થ પુરુષોત્તમ યંત્રનો પ્રત્યક્ષ દર્શન થાય તે આચ તિર્થક્ષેત્રમાં.
૯) આદિમાતા ગયત્રીના, મહિષાસુરમર્દીની એવા સુક્ષ્મ રૂપમાં પ્રગટેલી એ આચ ત્ર્ર્થક્ષેત્રમાં. આ મહિષાસુરમર્દીનીના અને “ઘંટા“ રૂપમાં રહેલા એના અસ્ત્રના દર્શન થાય તે આચ તિર્થક્ષેત્રમાં.
૧૦) પ્રુથ્વીને ધારણ કરણાર કાળાપીઠનો કાજબો શ્રદ્ધાવાનને વિશ્વમાં ગમે ત્યા ગયા તો પણ ગુરુક્ષેત્રથી કાયમ જોડાયલુ છે. એવા કાળાપીઠના કજબાનુ દર્શન થાય તે આચ તિર્થક્ષેત્રમાં.

જે ક્ષણમાં હુ મારુ સાનીધ્ય ગુરુક્ષેત્રમથી જોડાયલુ રાખુ છુ, તેચ વખતે મને સદગુરુ શ્રી અનિરુદ્ધના ક્રુપાપ્રસાદનો લાભ તરતજ થાય. તેવીચ રિતે હુ ગુરુક્ષેત્રમમાં વારંવાર ભેટ આપુ તે ઘડિયે મને ૧૦૮ તિર્થક્ષેત્રનાં દર્શન કરવાનુ પુણ્ય મળે વ તેચ વખતે મે કરેલા પાપનુ નાશ થાય. માટે મારા ઉપર કરણારા પ્રેમસ્વરુપ શ્રી અનિરુદ્ધને પ્રાર્થના કરિએ કે......

"ઓ સદગુરુબાપા, તુ મારો આધારસ્તંભ છે, તમેચ મારા વત્સલ્યપીતા અને રક્ષક બંધુ છો માટે ઓ દેવાધીદેવ અનિરુદ્ધ, તુ મારો અદ્ન્યાન દુર કર અને મારો પુરુષર્થ સિદ્ધ કર, મારા જિવનનૂ ગોકુળ ધામ બાનવ, મારા કુટંબનુ રક્ષણ કર. તુ મારામાટે કરેલા સંકલ્પ મારા ઉદ્ધારમાટેચ છે માટે ઓ ગુરુદેવ તારા ચરણપાસે રહિને નમ્રતાથી તારા બધા નિયમોથી બાંધી લવુ છુ."

"હુ નમ્રતાથી તારા નિયમોને પોતાને બાંધી લવુ છુ."