રામરાજ્યનો પ્રવાસ ગ્રામરજ્યનાં સ્ટેશનથી થાય. એવૂ પરમ પૂજ્ય બાપુએ એમના રામરજ્યનાં પ્રવચનમાં કયુ. આ ગ્રામવીકાસનૂ કાર્ય ખુપ દુરસુધી પોહચેલૂ છે.અને આ પ્રવાસમાં અનેક મોઠા મોઠા શિખરો અનિરુદ્ધાજ ઇન્સ્ટિટ્યુટ ઓફ઼્ ગ્રામવિકાસએ પાર કરેલા છે.એ ગ્રામવિકાસ શૂ છે તે આપણે “ગ્રામરાજ્યથી રામરાજ્યસુધી“ આ માલીકામાંથી જોવા મળસે. ત્યા આગાઊ બાપુએ પોતાના પરિવારા સાથે ગોવિદ્યાપિઠમ, કોઠીંબા ઠીકાણે ભેટ આપી આજસુધીના કાર્યની તપાસણી કરી અને આગળના કાર્ય બદ્દલ મર્ગદર્શ કર્યુ..... તેનો આ ફોટો છે....
Hari Om
P. P. Aniruddha Bapu said in his special discorse of Raamrajya that ''Journey towards Raamrajya begins from Gramrajya Station''. For this purpose P. P. Bapu established Aniruddha's Institute of Gram Vikas (AIGV). Today Swapnilsinh and AIGV team works very hard at Kothimbe(Karjat). Recently P. P. Bapu, Nandai & family visite Kothimbe(Karjat) to see this all work. During tihs visite Bapu gave lots of information and guide to AIGV volenteers.
I am here to share some information via photos of AIGV visite by Bapu at Kothimbe.....
પેહલા તસવીર માં પ. પૂ. બાપુ, નંદાઇ અને સુચિત દાદા એ પરસ બાગની પહાણી કરિ અને બીજા તસવીરમાં ફળ બાગ ની પહાણી કરિ, અને બાપૂએ સ્વપ્નિલસિંહ અને બિજા volunteers ને મહિતી આપે છે.
P. P. Bapu, Nandai and Suchit Dada look work done at Paras Baug in first photo, and in second photo they saw Fal Baug . And Bapu guide Swapnilsinh and AIGV volunteers.
Baapu gaves guidence to AIGV volunteers about Pashu Palan.
ગ્રામિણ વિકાસ યોજના અંતર્ગત આવેલા વિષયોમાં પશુપાલન આ વિષય અંતર્ગત ભેસનાં આરોગ્ય માટેનૂ મર્ગદર્શન કરણાર અનિરુદ્ધ બાપુ દેખાય છે. |
P. P. Baapu gave information to volunteer about ''Sendriya Sheti - Lendi Khat''.
Solving water shorting problem by building Vanrai Bandhara at Kothimbe, Bapu inspecting how AIGV volunteers work on it.
વનરાઈ બંધારો“ એનો અર્થ ફક્ત પાણી અડવૂ અને પાણી જીરવૂ એટલોચ થતો નથી. રેતી, વાળૂ અને ગૂણો (કોથળા) એનાથી બાંધવામાં આવેલો બંધારોની દેખરેખ કરતા પ. પૂ. બાપૂ અને તેમનો પરિવાર. |
Swapnilsinh explaining about shet tale.
ખેતરમાંનૂ તલાવ એ પાણી ટંચાઇ વખતે કેવૂ ઉપયોગમાં આવે છે એની મહિતી આપતા સ્વપ્નિલસિંહ, અને શેત તલાવ તમને દેખાય છે. |
Bapu and Swapnilsinh discussing about Chara Vairan pike.
ગ્રમિણ વિકાસ મા પશુ પાલન માટે ચારો કેવી રીતે ઉગાદવામાં આવે એની પહણી કરતા અને માહીતી આપતા બાપુ દેખાય છે. |
અરે જોવો બકરીના બચ્ચાને માં ના ખોળા માં અને બાપૂનાં ખાંદ ઉપ્પર કેવૂ રમે છે.
આ મહીતી ઘણી ટૂંક માં છે અને અજી એની માહીતી આગળના ભાગમા આપણને જોવા મળસે...
My dear friends you'i get much more information from Gramrajya series... So Keep following Aniruddha Maauli and get recent updates of AIGV.
હરી ॐ
7 comments:
Gr8 Work
હરિ ૐ
સારુ કામ કિદુ..
ગુજરાતી મા ગ્રામ વિકાસ ની માહિતી જોવીને બહુ આનંદ થયો છે.
Vini its very nice blog.... Hari om.. i am impressed
Hari Om !! Thanks for posting this..really nice read...Bahu gumyuu :)
બાપુ તમે બહુ આશીર્વાદ પ્રદાન કરે
........હરિ ૐ.......
તારો બ્લોગ સારો છે, મને બૌ ગમ્યો...
બ્લોગ સારી રીતે Update કરો છો..
એવુચ આગળ પણ કરતી રહો...
........હરિ ૐ.......
Hari Om Bappa.
Post a Comment