Sunday, December 19, 2010

પરમ પુજ્ય સદગુરુ બાપુએ આપેલા ૯ માપદંડ.


પ.પુ. સદગુરૂ શ્રી અનિરુદ્ધ બાપૂએ આપેલિ નવ શ્રદ્ધાવાન બાબત નિચે પ્રમણે.

 
૧) આન્હિક દિવસમાં બે વખત કરવુ.
૨) આન્હિક, રામરક્ષા, સદગુરુગાયત્રી, સદગુરુચલીસા, હનુમાનચલીસા અને દત્તબાવની મોઢે આવડવુ જોઇયે અને ચોપદિમા જોયા વગર બોલવુ જોઇયે. ચાર મહિનામાં એક રામનામ નોટબૂક લખિને રામનામ બેંકમાં જમા કરવી.
૩) આપણા હાથ નિચે કામ કરણારા વ્યક્તિઓ સાથે ઉન્મતરિતે વર્તવુ નહિ. મદતનિસની કિંમત તેમનિ ભુલ થય તો તાકિદ આપવી પણ તેનો અપમાન કરવો નહિ.
૪) ઉપસના સ્થળે આપણે બધા રહેણારા આપણે ઉપાસના કરતા મોઠા ચે એમ માનવુ નહિ, અથવા આપણને ઉપાસનાની જરુરત નથી એમ માનવુ નહિ.
૫) બોલવાકરતા અથવા બડબડકરવા કરતા કોણ મણસ ભક્તી અથવા સેવાના કર્યક્રમમા આપણે કેટલો રસ ધરાવેચે તે દેખાસે એ મારા માટે મહત્વનુ ચે.
૬) આ વિશ્વમા કોઇ પણ મણસ આપણે અદ્વિતીય ચે અને આપણિ જગા બિજો કોઇ પણ લઇ શકતો નથી અથવા આપણા જેવુ કર્ય કરિ શકે નહિ એવુ કોઇ કહિ શકે નહિ અથવા કોઇયે માનવુ નહિ.
૭) શ્રદ્ધવાનની નવ સમાન નિષ્ઠા તેણે મન્ય કરવીચ જોયે અને તેણી આચરણમાં આવી જોયે.
૮) ભુલ થય તો ભુલ સુધારવાની તયારિ રાખવી જોઇયે.
૯) બિજાને દુખ આપવુ એવુ કામ કધિ કરવુ નહિ.

        મારા પ્રેમળ શ્રદ્ધાવાન મિત્રહો, આપણિ સામે શ્રી રામચરિત્રનોચ આદર્શ રેહવો જોયે અને તેના લિધે પવિત્ર એચ પ્રમાણ તેણા મુલભૂત પ્રમાણનુ આચરણ કરવુ જોયે અને ઉપરની નવ વાતો જેની પસે નથિ, તે મરિ નજિક નથિ એ મારો મુખ્ય નિશ્ચય ચે.

              તમારા હાથમા આપેલુ "મને ગમે અથવા ન ગમે" એવી નક્કિ વાત મે તમને આપિ દિધી ચે અને આ માપદંડ વાપરિને મારિ પાસે રેહણરી વ્યક્તિએ પાસે રહિને કામ કરવુ જોયે.


અનિરુદ્ધ.

2 comments:

jitendra said...

g8 mastach / blog chi kalpan khup changli aah

Parag said...

saru cheeeeee......mast blog che.......

Post a Comment