Wednesday, May 11, 2011

ગંગા સાતમ.... Janhavi Sthanam

બાપુ એ એમના પ્રવચનમાં ગંગા માતા ની બધિ માહિતિ આપેલિ.....

કાલે એટલેચ ૧૦ એપ્રિલ,૨૦૧૧ એટલેચ ગંગા સાતમના દિવસે ભગિરથિ ગંગાને ૨૫૦૦૦ વર્ષો પુરા થયા. આચ અવસરપર પ. પુ. બાપુ એ શ્રી હરિ ગુરુ ગ્રામ અહિયા સુરુ શ્રી વરદચંડિકા ઉત્સવ માં ગંગા માતા અવતરણમ. આ ગંગા માતા કાયમસ્વરુપિ શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમમાં ઉદિ રુપે સતત બેહતિ રેહશે.

આચ ગંગામાતા નુ પુજન શ્રી હરિ ગુરુ ગ્રામ અહિયા કરતિ વખતે પ. પુ. બાપુ, પ. પુ. નંદાઇ, અને પ. પુ. સુચિત દાદા એમના ફોટો છે. 









તમે જોઇલા ફોટો પૌરસસિંહ એ તેમના ફેસબુક પર મુકેલા છે.

0 comments:

Post a Comment